અરવલ્લી: ઘરફોડ અને પશુ ચોરી કરતી ગેંગનો મુખ્ય સુત્રધાર પકડાયો : 20 ગુના ઉકેલાયા
મોડાસા : તા. 5 નવેમ્બર, 2020, ગુરૂવારધનસુરા ગામે ચકચારી ઘરફોડ ના ગુના અરવલ્લીસહિત ત્રણ જિલ્લામાં સંખ્યાબંધ તસ્કરી અને ઢોર ચોરીના ગુનાઓ આચરી નાસતા ફરતા ગેંગ સૂત્રધાર આરોપીને જિલ્લા એલસીબી પોલીસે...
બોટાદ: વરસાદના પાણીથી ભરાયેલાં નદી, નાળાં, તળાવ જેવાં ભયજન ક સ્થળોએ સાઈન બોર્ડ મુકાયાં
બોટાદ: જિલ્લામાં હાલ પડેલ વરસાદના લીધે ગામડાઓ અને સીમ વિસ્તારમા નદી, નાળા, તળાવ, ચેકડેમો, સહીત પાણીના સ્ત્રોત પાણીથી છલોછલ ભરાઈ ગયા છે તેમજ ભયજનક સપાટીથી પાણી વહી રહ્યું છે ત્યારે આવા...
છોટાઉદેપુર : 39 જેટલા શંકાસ્પદ લોકોના સેમ્પલ મોકલવામાં આવ્યા , કુલ કેસ 181
છોટાઉદેપુર: તાજેતરમા છોટાઉદેપુર જિલ્લામાં કોરોના કોવિડ-19 પોઝિટિવના કુલ 181 કેસ તા 31 સુધીના રોજ હતા. પરંતુ જે પેન્ડિંગ રિપોર્ટ હતા તેમાંથી રાત્રીના 5 કેસ પાવીજેતપુરના પોઝિટિવ આવતા જિલ્લાનો આંકડો 186 થયો...
ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ...
જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ
(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...
























