Monday, October 13, 2025
Uam No. GJ32E0006963

રાજકોટ: ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ મોટો હોબાળો

રાજકોટ : તાજેતરમાં  શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે...

વલસાડ: સિંદુમ્બરમાં એક વર્ષ અગાઉ જ બનેલો ચેકડેમ લીકેજ થતા રીપેર કરવાની માંગણી

વલસાડ:  વલસાડમાં આવેલ સિંદૂમ્બરના દુકાન ફળીયા અને ભટાડી ફળીયા વચ્ચેથી પસાર થતી માન નદીના લીકેજ ચેકડેમના સમારકામની માંગણી ઉઠી છે. આશરે એક વર્ષ અગાઉ બનેલા આ ચેકડેમમાં લીકેજને કારણે વહી જતા પાણીના...

કોરોના ઈફેક્ટ : વડોદરાના બજારોમાં મંદીનો માહોલ જોઈ તેવી ઘરાકી ન નીકળતા વેપાર-ધંધામાં 70...

વડોદરા:  હાલમાં કોરોના સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે વડોદરા શહેરના કાપડ, વાસણ, સોના-ચાંદી સહિતના બજારોમાં માઠી અસર પડી છે. હોળી બાદ લગ્નની મોસમ શરૂ થઇ છે. પરંતુ વડોદરા શહેરના...

તાપી : બાજીપુરામાં ATM તોડી 17 હજારની ચોરી, સદનસીબે મોટી રકમ બચી ગઈ

સુરત-તાપી પંથકમાં બાજીપુરા ખાતે ધ સુરત ડી.કો.બેંકનો એટીએમ તોડી રૂ.17000 ની ચોરી કરી એક અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. ચાદર ઓઢીને આવેલો શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જોકે, એટીએમમાં...

તાપીના સોનગઢના સિંગપુર ગામની સીમમાં ઘાસ કાપી રહેલા એક યુવાન પર ઓચિંતો દીપડાનો હુમલો

સુરત-તાપી પંથકમાં સોનગઢના સિંગપુર ગામે સીમમાં ઘાસ કાપવા ગયેલ એક આદિવાસી યુવક પર દીપડાએ હુમલો કર્યો હતો. યુવકને ઈજાગ્રસ્ત સ્થિતિમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ગામમાં દીપડાને પકડવા પાંજરું...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને હાર્દિક શ્રદ્ધાંજલિ

મોરબી: મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકને માતૃકૃપા ટ્રેડિંગ વાળા રાજુભાઈ ચંદારાણા તેમજ યશ ચંદારાણા માતૃકૃપા ફૂડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે

મોરબીના સ્વ. પંકજભાઈ હરિલાલ કોટકનું દુઃખદ અવસાન

સ્વ. હરિલાલ ભાણજીભાઈ કોટકના સુપુત્ર તથા મિનેશભાઈ કોટક, સંગીતાબેન અઢીયા, હિનાબેન તન્નાના ભાઈ તથા નેહલભાઈ અને વિરલભાઈના પિતાશ્રી તેમજ શ્રી ગોરધનભાઈ ચકુભાઈ કારિયાના જમાઈ...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા...

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રીર્ટનના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ ચૂકવવા આદેશ મહારાષ્ટ્રના વેપારી આરોપી પ્રવિણ શીવરામ મોડેને ચેક રીર્ટન કેસમાં ૧ વર્ષની સજા અને વળતર...

મોરબીમાં વણકરવાસની શ્રી મહાકાળી ગરબી મંડળની બાળાઓને લ્હાણી અર્પણ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર

મોરબી : સામાજિક જાગૃતિથી લઈ તહેવારોની અનોખી ઉજવણી અને સેવાકાર્યોમાં હંમેશા તત્પર રહેતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર ડો. દેવેનભાઈ રબારીએ વણકરવાસની શ્રી...

મોરબીની એમ.એસ.દોશી હાઇસ્કુલમાં રૂ.3.20 લાખના સ્વખર્ચે આરઓ પ્લાન્ટને અર્પણ કરતા ભામાશા અજય લોરીયા

મોરબી : મોરબીના ભામાશા અને યુવા અગ્રણી અજય લોરીયાએ વધુ એક સેવાકાર્ય અને ખાસ તો વિદ્યાર્થીઓના હિતમાં અનુકરણીય કાર્ય કર્યું છે. જેમાં અજય...