સોમવાર : રાજકોટમાં આજે કોરોનાના 14 કેસ નોંધાયા, જિલ્લામાં કુલ કેસ 653
રાજકોટના શહેરી વિસ્તારમાં તા.૨૦/૦૭/૨૦૨૦ ના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધીમાં વધુ ૧૪ પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.આ સાથે શહેરમાં કુલ કેસનો આંકડો 653 પર...
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મનીષ મહેતા કોરોના સંક્રમિત
રાજકોટ: રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ ડો.મનીષ મહેતાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.
હાલ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. ત્યારે આ સાથે તેમના સંપર્કમાં આવેલા બે મહિલા પી.એ.સહિત સંપર્કમાં...
રાજકોટ: ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને જાતમહેનત ઉઠાવી
(અલનસીર માખાણી) રાજકોટ: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને રાશનકીટ તેમજ ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં ઉપયોગી મોબાઈલ લઇ આપ્યો હતો.
પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટમાં સેવાભાવી યુવાન અને હનુમાન મઢી પાસે 'સોના બાઈટ'...
જામનગર: માસ્ક મામલે પિતા પુત્રને ઢોર માર મારનાર ચારેય પોલીસકર્મીઓ સસ્પેન્ડ
(અલનસીર માખણી) જામનગર: કાલાવડમાં વેપારી પિતા પુત્રને પોલીસે માર માર્યાના સનસનાટી ભર્યા કિસ્સામાં વેપારીઓ ઉગ્ર માર્ગે વળે તે પહેલા જ જામનગર એસપીએ સપાટો બોલાવી દીધો છે. બનાવમાં સંડોવાયેલા ચારેય પોલીસ કર્મીને...
રાજકોટમાં ભારે વરસાદનાં કારણે ન્યારી ડેમ થયો ઓવરફ્લો: 6 દરવાજા ખોલાયા
(અલનસીર માખાણી) : રાજકોટ સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે. રાજકોટમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ નોંધાયો...