રાજકોટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી એસ.ટી.રાત્રે ૧૦ વાગ્યે ઉપડશે
સાંસદ મોહનભાઈ કુંડારિયા અને રાજકોટના મેયર બીનાબેન આચાર્યના વરદ હસ્તે એસી સ્લીપર બસનું લોકાર્પણ: ભાડુ રૂ.૬૫૪
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાત્રિકોમાં માંગ...
મહાશિવરાત્રિ કુંભ મેળામાં ચાર દિવસમાં 4 લાખ લોકોએ લીધી મુલાકાત
જૂનાગઢમાં બમ બમ ભોલેના નાદ સાથે મિની કુંભ મેળાની શરૂઆત થઈ ચૂકી છે. ગિરનાર ખાતે મીની કુંભ મેળાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. રાજ્યપાલે ધ્વજારોહણ કરાવી મીની કુંભ મેળાની શરૂઆત કરાવી...
PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં
(અમદાવાદ બ્યૂરો
અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે.
તાજેતરમાં પાકિસ્તાન...
Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન
પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ,...
મુખ્યમંત્રી વિજય રૂપાણીને તાવ સાથે ઉલ્ટીઓ, આંતરડામાં સોજો..બીજી માર્ચનાં કાર્યક્રમો રદ
ગાંધીનગર: ગુજરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીને આજે શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. વિજય રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર...