સુરતના ગોપીપુરામાં બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા પાડોશીઓ ઘર બહાર દોડ્યા !!
સુરત : હાલ ગોપીપુરામાં વહેલી સવારે એક બંધ મકાનની ગેલેરીનો ભાગ ધડાકાભેર તૂટી પડતા ભયના માહોલ વચ્ચે પાડોશીઓ ઘર બહાર દોડી આવ્યા હતા. એટલું જ નહીં પણ લગભગ 70-100 વર્ષ જુના...
સાબરકાંઠામાં ચાલુ વર્ષે ચોમાસુ પાકનું વાવેતર ઘટયુ
હાલ મોરબી રેલવે સ્ટેશનથી પસાર થતી ડેમુ, અને નવલખી લાઈનની ગુડ્સ ટ્રેનને કારણે મોરબીના સામાકાંઠા વિસ્તાર તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર દિવસભર નટરાજ ફાટકે ટ્રાફિક પ્રશ્ન સર્જાય છે. જેના કાયમી ઉકેલ...
પોરબંદર: તંત્રની બેદરકારી:ગાંધીજીના જન્મ સ્થળ ખાતે છતમાંથી ટપકે છે વરસાદી પાણી
પોરબંદર: પોરબંદરમાં ગાંધીજીના જન્મ સ્થળ ખાતે રૂમની છત માંથી વરસાદી પાણી ટપકે છે જેથી તાકીદે સમારકામ કરાવવા માંગ ઉઠી છે. પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળમા દેશ વિદેશથી પ્રવાસીઓ મુલાકાતે આવતા હતા....
પાટણ: રાધનપુર અને હારિજમાં 2, સમીમાં પોણા બે ઇંચ અને શંખેશ્વરમાં પોણો ઈંચ વરસાદ...
પાટણ: હાલ પાટણ જિલ્લાના રાધનપુર અને હારીજમાં બે અને સમીમાં પોણા બે ઇંચ જ્યારે શંખેશ્વરમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. પાટણ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. છેલ્લા24 કલાકમાં...
પંચમહાલ જાગૃત નાગરિકો દ્વારા તાલુકાના ટીડીઓ અને તાલુકા પ્રમુખ ને આવેદનપત્ર આપ્યુ
શહેરા તાલુકાના નાડા ગામના પૂર્વ સરપંચ દ્વારા આરસીસી રસ્તા, પેવર બ્લોક, હેડપંપ, અને સ્મશાન ઘર જેવા કામો માં મોટાપાયે ભ્રષ્ટાચાર કરી વિકાસના કામો અધૂરાં રાખી ને (સરકારની તિજોરી ખાલી કરી) તેમની...