Thursday, November 21, 2024
Uam No. GJ32E0006963

રાજ્યના 110 પોલીસ અધિકારીઓને ડીજીપી ચંદ્રકથી સન્માનિત કરાયા

રાજકોટ:અન્ય રાજયોમાં પોલીસનો જુસ્સો વધારવા માટે જે રીતે ત્યાંના DGP પ્રશંસા મેડલ એનાયત કરે છે તેવી જ રીતે ગુજરાતમાં રાજયના ડિજીપી શિવાનંદ ઝા એ એવોર્ડ આપવા શરૂઆત કરી છે. ત્યારે...

રાજકોટ: પત્રકારના નામે તોડ કરવા નીકળેલી લેભાગુ ટોળકીના ચાર જેટલા સભ્યોની પોલીસે કરી ધરપકડ

પોલીસે આરોપી રીઝવાના પાસેથી મોરબીના ચક્રવાત ન્યુઝ નામનું પ્રેસકાર્ડ કબ્જે કર્યું છે. રીઝવાના પાસે હાલ પ્રેસ રિપોર્ટરનું કાર્ડ તો છે પરંતુ તેણીને પોતાનું નામ સુદ્ધા લખતા નથી આવડતું. રાજકોટ : પત્રકારત્વને લોકશાહીનો ચોથો...

રાજકોટ : જસદણનાં 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા કેસનો જિલ્લામાં આંકડો 198...

રાજકોટ જીલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે જસદણનાં એક આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવેલ છે. જસદણનાં આંબરડી ગામે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જાવેદભાઇ રસુલભાઇ પઢાણ ઉ.વર્ષ...

રાજકોટ: ભૂકંપના આંચકે હલતી કાર CCTV કેમેરામાં કેદ

(સુનિલ રાણપરા) રાજકોટ: ભૂકંપના આંચકે હાલતી કાર CCTV કેમેરામાં થી કેદ થઇ હતી ઉલ્લેખનીય છે કે ગઈકાલે આવેલ આંચકાને પગલે સૌરાષ્ટ્ર-કચ્છ માં ધરા ધ્રુજી હતી ત્યારે ગઈકાલે આવેલ ભૂકંપના આંચકાને પગલે એક...

રાજકોટ: આજીડેમ ચોકડી પાસે દીવાલ ધરાશાયી થતા બે વાહન ચાલકો દબાયા: CCTV

(સુનિલ રાણપરા, રાજકોટ) રાજકોટ: આજે સવારે 11:51 વાગ્યાના સમયે આજીડેમ ચોકડી પાસે ઓવરબ્રિજ ધરાશાયી થતા ત્યાંથી પસાર થઇ રહેલા બે સ્કૂટર ચાલકો દબાઈ ગયા હતા જુઓ CCTV...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના એસપી રોડ ઉપર મંદિરનું ડીમોલેશન કરાતા સ્થાનિકોનો વિરોધ

મોરબી : હાલ મોરબીના એસપી રોડ ઉપર સંજય પાર્કમાં એક મંદિરનું નગરપાલિકા દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. જેની...

વાંકાનેરમા પોલીસ દ્વારા ૬૩.૭૮ લાખના દારૂના જથ્થાનો નાશ કરાયો !

વાંકાનેર તાલુકા તથા સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુલાઇથી ઓક્ટોબર સુધીમાં અલગ-અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂનો નાશ કરવાની મંજુરી નામદાર કોર્ટ તરફથી મળી છે. વાંકાનેર-ચોટીલા નેશનલ...

મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવા લોકોને હાલાકી !

મોરબી : હાલ મોરબી તાલુકા સેવા સદનમાં આધારકાર્ડનું કામ કરાવવુંએ લોઢાના ચણા ચાવવા જેટલું કપરું છે. કારણકે અહીં વહેલી સવારથી લાઈનમાં ઉભું રહેવું...

અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા તૃતીય સમૂહ લગ્નના લાભાર્થે વેલકમ નવરાત્રી-2024નું આયોજન

મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા આગામી તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8 કલાકે મોરબીના કેનાલ રોડ પર આવેલ કેશવ...

મોરબીમાં પાટીદાર નવરાત્રીમાં ઈનામોની વણજાર

મોરબી : મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરિવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર –...