રાજકોટના ICE સહિત અન્ય સ્પર્ધાત્મક ક્લાસીસ પર SGST ત્રાટકી
રાજકોટ,.તા. 3 વર્ષ 2025 ની શરૂૂઆત ના બે દિવસમાં જ સ્ટેટ જીએસટી દ્વારા ફરી એક વખત દરોડા પાડવાની કામગીરી આરંભવી દીધી છે એટલું જ નહીં જીએસટી વિભાગ ના અન્વેષણ વીર દ્વારા...
રાજકોટના જંગલેશ્વરમાંથી વિદેશી દારૂ ઝડપાયો, 2 શખ્શો ની ધરપકડ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 180 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપાઇ છે. ભક્તિનગર પોલીસે બાતમીના આધારે તે વિસ્તારમાં રેઇડ પાડતા બે ઇસમોને ટ્રાવેરા કારમાં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આરોપી મકબુલ...
રાજકોટ: ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ મોટો હોબાળો
રાજકોટ : તાજેતરમાં શહેરની ગુંદાવાડી મેઇન બજારમાં માસ્કના દંડને લઇ હોબાળો મચી ગયો હતો. વેપારી અને દંડ ફટકારનાર અધિકારી-કર્મચારી સામ સામે આવી ગયા હતા. વેપારીઓએ રોષ ઠાલવતા કહ્યું હતું કે...
કોરોના બે ડગલાં આગળ રાજકોટ બે વર્ષ પાછળ! 56 દિવસમાં ક્યા ધંધામાં કેટલું નુકસાન
રાજકોટની બજારનું 50 દિવસનું સરવૈયું શહેરમાં 17000 કરોડના વ્યવહારો ઠપ થતાં હવે માઠી દશા
રાજકોટ તા.22
રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી બજારોમાં ધીમે ધીમે ધમધમાટ શરૂ થયું છે. હજુ જોઈએ તેવી રોનક વેપારીઓના ચહેરા ઉપર...
રાજકોટ મ્યુનિ. કમિશનરે સાધુ પાસેથી રૂ. 200નો દંડ વસૂલ્યો
(રિપોર્ટ: અલનસીર માખણી,રાજકોટ) મહાનગરપાલિકાએ છેલ્લા એક સપ્તાહથી માસ્ક અંગે મેગા ઝુંબેશ શરૂ કરી છે. બુધવારે મનપાએ 287 લોકોને માસ્ક વગર પકડી પાડી 200-200 રૂપિયા દંડ વસૂલ કર્યો હતો.
કમિશનર ઉદિત અગ્રવાલ પણ જ્યારે...