રાજકોટ: રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતાં જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદ
રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે કાલે રાત્રે રેસકોર્સના મેદાનમાં દેવાયત...
રાજકોટ: સાડાચાર લાખના ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા
રાજકોટ : હાલ આ કેસની વિગત એવી છે કે, રાજકોટના કળષ્ણનગર મેઈન રોડ ઉપર આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા મુનેશભાઈ કેશવભાઈ ઢોલરીયાએ ઓગસ્ટ - ૨૦૨૦ તેમના મિત્ર અને ઓળખીતા રોહિતભાઈ ભગવાનજીભાઈ રામાણી...
રાજકોટ : જસદણનાં 40 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવતા કેસનો જિલ્લામાં આંકડો 198...
રાજકોટ જીલ્લામાં કોરોનાનો વધુ એક કેસ સામે આવ્યો છે. ત્યારે જસદણનાં એક આરોગ્ય કર્મચારીને કોરોના પોઝીટીવ આવેલ છે.
જસદણનાં આંબરડી ગામે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા જાવેદભાઇ રસુલભાઇ પઢાણ ઉ.વર્ષ...
રાજકોટ: આમ આદમી પાર્ટીનું “દિલ્લી મોડલ” સમગ્ર દેશમાં
રાજકોટ: સાથી હાથ બઢાના ....કોરોના કો હે હરાના: રાજકોટ આમ આદમી પાર્ટી માં મળ્યો સહયોગ; SPO2 ચેકિંગની સુવિધા શરૂ કરી રેસ કોર્સ રીંગ રોડ ખાતે સરકારે બહાર પાડેલા વખતોવખતના દિશાસૂચન...
ન્યારામાં 30 કરોડની 6 એકર સરકારી જમીન ખુલ્લી કરાવાઇ
રાજકોટના જામનગર રોડ પર આવેલા પડધરી તાલુકાના ન્યારા ગામની કરોડો રૂપિયાની છ એકર સરકારી જમીન પર ક્રિકેટ પિચ બનાવી ભાડે આપવાનું કૌભાંડ ચાલતું હોવાની હકીકત ધ્યાનમાં આવતા પડધરી તાલુકા મામલતદારે નોટિસ...