રાજકોટઃ યુવકને છરાના ૨૦થી વધુ ઘા મારનાર પકડાઈ ગયો, જુઓ CCTV
રાજકોટ ખાતેના રવિરત્ન પાર્ક પાસે ધોળા દિવસે એક ૪૫ વર્ષિય યુવકની એક શખ્સે ૨૦થી વધુ છરાં ભોંકી હત્યા કરી હતી. ઉપરાંત નિર્દયતાથી તેના પર બાઈક પણ ચઢાવી દીધું હતું
ઘટના એવી હતી...
રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે
રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...
રાજકોટ: ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને જાતમહેનત ઉઠાવી
(અલનસીર માખાણી) રાજકોટ: રાજકોટમાં ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવા યુવાને રાશનકીટ તેમજ ગરીબ ઘરની દીકરીઓને ભણતરમાં ઉપયોગી મોબાઈલ લઇ આપ્યો હતો.
પ્રાપ્ત વિગતોનુસાર રાજકોટમાં સેવાભાવી યુવાન અને હનુમાન મઢી પાસે 'સોના બાઈટ'...
રાજકોટવાસીઓને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે!
હાલ રાજકોટ શહેરની પાણીની જરૂરિયાત મુખ્યત્વે આજી, ન્યારી અને ભાદર ડેમ ઉપરાંત સૌની યોજનામાંથી પણ પૂરી કરવામાં આવે છે. જોકે, આગામી એપ્રિલ અને મેં મહિનામાં સૌની યોજનામાં મેન્ટેનન્સ માટેની કામગીરી કરવામાં...
રાજકોટના સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે મોડી સાંજે ધરાશાયી
રાજકોટના ગીચ સર્વેશ્વર ચોકમાં નાળા ઉપર બનેલ સ્લેબનો એક ભાગ રવિવારે
મોડી સાંજે ધરાશાયી થયો હતો,
જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે લોકો...