હળવદના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ ઝડપાયા

0
96
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

પોલીસે ૬૬ હજાર ની રોકડ રકમ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના કવાડીયા અને રાયધ્રાં ગામે જુગાર રમતા ૧૯ શકુનીઓને હળવદ પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા રાયધ્રાં ગામે જુગાર રમતા બાર શકુનિઓ પાસે થી૩૪૩૭૦ ની રોકડ તેમજ કવાડીયા ગામે જુગાર રમતા સાત શકુનીયો પાસેથી ૩૪૩૭૦ ની રોકડ જપ્ત કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીહળવદ પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ પોલીસ સતર્ક બની જુગારીઓ પર ધોંસ બોલાવી રહી છે તેમ છતાં પણ જુગારીઓએ જાણે જુગાર રમવાનું મન બનાવી લીધું હોય તેમ પોલીસની આટ આટલી રેડ છતા પણ જુગારીઓ છાના ખૂણે જુગાર રમી રહ્યા છે અને પોલીસની હાથે ઝડપાઈ પણ રહ્યા છે ત્યારે પોલીસે તાલુકાના કવાડીયા અને રાઈધ્રાં ગામે વધુ એક જુગારની રેડ કરી૧૯ પતાપ્રેમીઓની ઝડપી લીધા હતા

આ બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ સર્વેલન્સ સ્કવોડના પીએસઆઇ પી.જી પનારા, ગંભીરસિંહ ચૌહાણ,મુમાભાઈ રબારી,બીપીનભાઈ પરમાર સહિતનાઓએ હળવદ તાલુકાના કવાડિયા ગામે અમરશીભાઈ ઘનશ્યામભાઈ કોળી ની વાડીએ આવેલ ઓરડીમાં જુગાર રમતા ચંદુભાઈ કાનજીભાઈ કોળી,નારૂભાઈ હેમસંગ ગઢવી,દલસુખભાઈ રામજીભાઇ કોળી,રણજીતભાઈ જેરામભાઈ કોળી,જયદેવભાઈ દીપકસંગભાઈ ગઢવી, અમરશીભાઈ ઘનશ્યામભાઈ કોળી,વનરાજભાઈ મનસુખભાઈ કોળી ને ૩૩૨૦૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા જ્યારે તાલુકાના રાઈધ્રાં ગામે માંડળ ભાઈ શંભુભાઈ કોળી ના રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૩૪૩૭૦ રોકડ સાથે માંડળભાઈ શંભુભાઈ કોળી,દાનાભાઈ સવશીભાઈ કોળી,રઘુભાઈ શંભુભાઈ કોળી,મુકેશભાઈ ગણેશભાઈ કોળી,દિનેશભાઈ હીરાભાઇ કોળી,રાજુભાઈ ગણેશભાઈ કોળી,ગોવિંદભાઈ લાલજીભાઈ કોળી,માંડણભાઇ ભોજાભાઇ કોળી મહેશભાઈ માંડળભાઈ કોળી,જીવરાજભાઈ રઘુભાઈ કોળી,બેચરભાઈ રઘુભાઈ કોળી રહે બધા રાઈધ્રાં ને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/