વાંકાનેર પાલિકાએ ટ્રાફિક નિયંત્રણ માટે રોડ ઉપર પટ્ટાઓ માર્યા

0
5
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/
વાંકાનેર : વાંકાનેર નગરપાલિકા દ્વારા ટ્રાફિક નિયંત્રણમાં સરળતા માટે સમગ્ર નગરમાં રોડ ઉપર પટ્ટાઓ મારવાની કામગીરી કરવામાં આવી છે. જેનાથી હવે રોડ ઉપર વાહનોને પાર્કિંગ સ્પેસ મળી રહેશે. આ ઉપરાંત શાળાઓ- હોસ્પિટલ પાસે ઝીબ્રા ક્રોસિંગ પણ દોરવામાં આવ્યા છે. જેથી લોકોને રસ્તો ઓળંગવામાં સરળતા રહે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/