વાંકાનેર: માટેલના ખોડિયાર માતાના મંદિરે અષાઢી બીજની ઉજવણી મોકૂફ

0
29
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામમાં આવેલ ખોડીયાર માતાના મંદિરે કોરોનની મહામારીના કારણે આ વર્ષે ડાકલાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આમ, આગામી તા. 23ના રોજ અષાઢી બીજની ઉજવણી મોકૂફ રાખી છે. જેની ભાવિકોએ નોંધ લેવા મંદિરના ટ્રસ્ટીએ યાદીમાં જણાવેલ છે.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/