મોરબી: ઉંટબેટમાંથી જામગરી બંદૂક સાથે એક સખ્શની અટકાયત

0
100
/

મોરબી : મોરબી તાલુકાના ઉંટબેટ (શામપર) ગામેથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમ એ પકડી પાડયો છે.

ગઇકાલે તા. 15ના રોજ મોરબી એસ.ઓ.જી. સ્ટાફને મળેલ ચોકકસ હકિકત આધારે મોરબી તાલુકાના ઉટબેટ સામપર ગામની સીમમાંથી આરોપી જમાલભાઇ સીદીકભાઇ રાઠોડ (ઉ.વ. 35, ધંધો-ખેતી, રહે. ઉટબેટ) ગેરકાયદે લાયસન્સ પરવાના વગર એક દેશી બનાવટની જામગરી બંદુક કિ.રૂ. 2000 સાથે મળી આવ્યો હતો. આર્મ્સ એકટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલ છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/