મોરબીમાં યુવાને 45,000 નો મોબાઇલ મૂળ માલિકને પરત કરી પ્રમાણિકતાનું ઉદાહરણ આપ્યું

0
262
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબીના સામાકાંઠે બહુચર રસ વાળા કિશનભાઈ મનસુખભાઇ વ્યાસે તેમની દુકાને આવેલ એક મહિલાનો ભુલાઈ ગયેલ કિંમતી મોબાઈલ કિંમત રૂ. 45,000 જે મૂળ માલિકને પરત આપી દઈ પ્રામાણિકતા નું અનોખું ઉદાહરણ આપેલ હતું 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/