ટંકારાના હરબટિયાળીમાં મીંઢોળબંધ ભાઈ-બહેને મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવ્યો

0
291
/

લગ્નોત્સવ પહેલા મત આપીને અન્ય લોકોને પણ મતદાન કરવા અપીલ કરી

મોરબી જિલ્લાના ટંકારાના હરબટિયાળી ગામમાં પટેલ પરિવારના મીંઢોળબંધ ભાઈ-બહેને પોતાના લગ્નોત્સવ પહેલા લોકશાહીના મહાપર્વની ઉજવણી કરી હતી અને જનતાને પણ મતદાન કરવાની અપીલ કરી હતી.

રબટિયાળી ગામના રહેવાસી ચકુભાઇ સંઘાણીના પુત્ર જનક અને પુત્રી નિશાના લગ્ન છે. તેમનો પરિવાર પીઠી તથા સામૈયાની તૈયારીઓ કરતો હતો, ત્યારે આ ભાઈ-બહેને લોકશાહીના આ પર્વને પોતાની ફરજ સમજીને મતદાન કર્યું હતું અને મતદાનનું મહત્વ સમજાવવા માટે પહેલા મતદાન કરીને પછી ઘોડે ચડ્યા હતા. આમ તેઓ પોતાની મતદાનની ફરજ અદા કરીને પછી લગ્નના મંડપ મુહૂર્તમાં પહોચ્યા હતા.

મોરબી જિલ્લાના તાજા સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/