મોરબી: હાલ આ લખાય રહ્યું છે ત્યારે મોરબીના રંગપર નજીક આવેલ ગ્રીસ સીરામીકમાં સ્પે ડાયરના કુવા ખાબકતા ત્રણ વ્યક્તિઓ દબાયા હતા જે ઘટનાને પગલે અધિકારીઓનો કાફલો પહોંચી ગયો હોવાનું જાણવા મળે છે અને ત્રણ વ્યક્તિમાંથી એક નું મૃત્યુ પણ થયું હોવાની આશંકા છે તેવું સુત્રોમાંથી જાણવા મળે છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide