Vodafone રજૂ કર્યો 129 રૂપિયાનો નવો ધમાકેદાર પ્લાન

111
362
/

પ્રીપેડ ગ્રાહકો માટે વોડાફોન લાવ્યું છે કે એક નવો પ્લાન. આ પ્લાનમાં 129 રૂપિયાનો છે. 129નો આ પ્રીપેડ પ્લાન વોડાફોન તરફથી બોનસ કાર્ડ પ્લાન છે અને તેમાં ભારતની અંદર અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સ આપવામાં આવ્યાં છે. ડેટાની વાત કરીએ તો આ પ્લાનમાં પુરી વેલિડિટ દરમિયાન 1.5 જીબી ડેટા અને રોજ 100 એસએમએસ આપવામાં આવશે.

વોડોફાનના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. હાલમાં વોડાફોન કંપનીએ આ પ્લાનને ગુજરાત અને ચેન્નાઇ સહિત પોતાના કેટલાક ખાસ સર્કલમાં ઉપલબ્ધ કરાવ્યો છે. વોડાફોનના લાઇનઅપમાં 129 રૂપિયાવાળા પ્લાન સાથે મળતો 119 રૂપિયાનો પ્લાન પણ છે.

119 રૂપિયાવાળા પ્લાનમાં કંપની વેલિડિટીદરમિયાન 1 જીબી ડેટા અનલિમિટેડ કોલિંગ સાથે આપે છે. જો કે આ પ્લાનમાં કોઇ એસએમએસનો ફાયદો આપવામાં આવતો નથી.

આ પ્લાન પણ 28 દિવસની વેલિડિટીવાળો છે. તે સિવાય હાલમાં જ વોડાફોને 509 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં ફેરફાર કર્યો છે. આ પ્લાનને 2017માં પેશ કર્યો હતો. જો કે હવે આપ્લાનમાં 0.1 જીબી ડેટા વધારે આપવામાં આવશે

આવા વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.