મોરબી : મોરબીના સામાજિક અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલા દ્વારા ગાયોને નીણ નાખી મક્કાર સંક્રાંતિની ઉજવણી કરેલ હતી
હંમેશા ગરીબ અને જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની ઉમદા ભાવના રાખનાર અને હાલ શ્રી ઉદયપુર નારાયણ સેવા સંસથાન ના મોરબી જિલ્લા પ્રમુખ તરીકે ફરજ બજાવતા ઘનશ્યામસિંહ ઝાલાએ આજરોજ ગાયોને નીણ ખવડાવી મક્કાર સંક્રાંતિ પર્વની અનોખી ઉજવણી કરેલ હતી આ પ્રકારની સેવા છેલ્લા ઘણાજ વર્ષોથી તેઓ કરતા આવ્યા છે અને કરી રહયા છે ત્યારે આ તકે ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ નેટવર્ક તેમની કામગીરીને બિરદાવી વિશેષ શુભકામનાઓ પાઠવે છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
























