મોરબી: વકીલની દલીલને માન્ય રાખી આરોપીને જમીન મુક્ત કરતી નામદાર કોર્ટ

0
270
/

મોરબી: ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં જમીન અરજી નં . 23/2021 થી આ કામના આરોપી અમિતભાઇ હસુભાઈ વ્યાસની જમીન અરજી દાખલ કરેલ જે વિગતે મોરબીના વાવડી ગામે બનેલ આપઘાતના બનાવમા અંગે મોરબી તાલુકા પોલીસે આરોપીની ધરપકડ કરેલ

ત્યાર બાદ આ કેસની જામીન અરજી નામદાર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં આરોપીના વકીલશ્રીએ કે. એમ ભરવાડે દાખલ કરેલ તે જમીન અરજીની દલીલો ગ્રાહ્ય -માન્ય રાખી નામદાર કોર્ટે આરોપીને જમીન મુક્ત કરેલ  આ કામના આરોપીના વિદ્વાન વકીલ તરીકે મોરબીના જાણીતા ધારાશાસ્ત્રી કે. એમ ભરવાડ રોકાયેલ હતા

વકીલ કે એમ. ભરવાડ,(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/