મોરબી: શાસન – પ્રશાસનનો કાન આમળતા ક્ષત્રિય અગ્રણી જયદેવસિંહ જાડેજા

0
284
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે એક તરફ સેવાભાવીઓ સ્વૈચ્છીક રૂપે મદદ માટે એક બાદ એક આગળ આવતા જોવા મળી રહ્યા હોય તારે સમાજના કહેવાતા જે તે પક્ષના રાજકીય આગેવાનો તથા પ્રસાશન ના અધિકારીઓ ને જાને સાપ સૂંઘી ગયો હોય તેમ સૌ પોતપોતાના દર માં પુરાઈ ગયા હોય મોરબીના આ યુવાન બાહોશ અને જાગૃત ક્ષત્રિય અગ્રણી જયદેવસિંહ જાડેજા દ્વારા તેમના એક વિડિયોમાં જુઓ કેવો ઉધડો લેવામાં આવેલ છે…

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/