મોરબી: પુલવામા આંતકી હુમલામાં શહિદ થયેલ જવાનોના પરિવારને મદદ માટે મિટિંગનું આયોજન

22
250
/

પુલવામા આંતકી હુમલામા માઁ ભારતી માટે શહિદ થયેલ જવાનોના બલીદાનને બિરદવવાની સાથે તેમના પરીવારોને આર્થિક સહાય કરવા માટે મોરબી સિરામીક એશોસીએસનસ તેમજ શૈક્ષણિક સંગઠનો તેમજ મોરબી જીલ્લાના તેમજ અન્ય જીલ્લાના ઔધોગીક, સામાજીક અને અન્ય સંગઠનો દ્વારા જે પણ ધનરાશી એકઠી થઇ હોય તે ધનરાશી આગાઉ નક્કી થયા મુજબ શહિદોના પરીવારોને મોરબી બોલાવીને રૂબરૂ હાથોહાથ આપવાની બોય તેના આયોજન માટે આગામી તા.૩૦ જુલાઇના રોજ બપોરે ૧.૩૦ થી ૩.૩૦ વાગ્યા સુધી મોરબી સિરામીક એશોસીએસન ઓફીસ રીયલ પ્લાઝા,પહેલા માળે,હોટલ ગ્રાન્ડ વર્ધમાનની બાજુમા એક મીટીગનું આયોજન કરેલ છે.
જેમા અધ્યક્ષ સ્થાને ઓલ ઇન્ડિયા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના પ્રમુખ એમ.એસ. બીટ્ટાસીંગ હાજર રહેવાના છે અને આ મુટિંગનો હેતુ તે કાર્યક્રમના આયોજનનો છે. શહિદોના પરીવારોને લાવવા લઇ જવા તેમજ અન્ય વ્યવસ્થા,સ્થળ વગેરે નક્કી કરવાનુ છે ત્યારે તેના આયોજનની મીટીગમા મોરબી જીલ્લાના સંગઠનો કે જેઓએ પુલવામા આંતકી હુમલામા ફાળો એકઠો કર્યો હોય અને દેવાનો બાકી હોય તેઓને આ કાર્યક્રમમા જોડાવવા અપીલ છે.
મોરબી જીલ્લા કે અન્ય જીલ્લાના સંસ્થા-વ્યકિત કે જેમને એકઠી કરેલ જનરાશી દેવાની બાકી હોય તે રૂબરૂ આપવા માટે જે કાર્યક્રમ નક્કી કરવાનો છે તો જે પણ સંગઠનો સ્વહસ્તે ફાળો દેવા માટે ઇચ્છુક હોય તેઓઅ મોરબી સિરામીક એશોસીએસનના મો. નં (+91) 97275 70850 ઉપર જેતે સંસ્થા-વ્યકિતનુ નામ અને ધનરાશી જણાવી તા. ૩૦ જુલાઇના રોજ હાજરી આપવા માટે વિગતો લખાવી દેવા જણાવાયેલ છે. કાર્યક્રમ મોરબી સિરામીક એશોસીએસન એક પુરતો સીમીત નથી પરંતુ મોરબી જીલ્લા તેમજ અન્ય જીલ્લા પણ સાથે જોડાઇ શકે છે.

નોંધ:-( સીક્યુરીટી માટે તા.૩૦ ના રોજ જે પણ લોકો હાજર રહેવાના હોય તેઓએ સંસ્થાનુ નામ અને વ્યકિતઓ લખાવવા જરૂરી છે) તેમ મોરબી સિરામીક એશોસીએસન તેમજ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ-મોરબી જીલ્લોએ યાદીમાં જણાવેલ છે.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

22 COMMENTS

Comments are closed.