મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણનું આયોજન કરવામાં આવ્યુ છે અને આગામી રવિવારથી મિઠાઇ તેમજ ફરસાણનું વિતરણ શરૂ કરવામાં આવશે અને કુલ ૨૭ પ્રકારના ફરસાણ તથા ૧૪ પ્રકારની મિઠાઈઓ બનાવવામાં આવશે તેવુ આયોજકોએ જણાવ્યુ છે
મોરબી શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાતમ-આઠમના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણનુ આયોજન કરવામા આવ્યુ છે અને આ વિતરણ આગામી રવિવાર તા.૧૮-૮થી શરૂ થશે માટે જે લોકોને મિઠાઈ તેમજ ફરસાણ જોઇતા હોય તે લોકોને એડવાન્સ બુકીંગ કરાવવાની કોઈ આવશ્યકતા નથી અને વહેલા તે પહેલાના ધોરણે વિતરણ કરી દેવામાં આવશે તેવુ આયોજકોએ કહ્યુ છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide