ADD ARTICLE: મોરબીના રવાપર રોડ પર શ્રીજી સિલેક્શનમાં જેન્ટ્સવેર ની વિવિધ વેરાયટીઓનો ખજાનો

1014
594
/

મોરબી:  સાતમ આઠમના તહેવારો નજીક આવતા જ કાપડ બજારમાં લોકોની ભીડ જામી છે. ત્યારે ભાવમાં વ્યાજબી અને ક્વોલિટીમાં ઉત્તમ કહી શકાય તેવો રવાપર રોડ પર આવેલ શ્રીજી સિલેક્શન માં જેન્ટ્સવેર ને લગતી તમામ વિવિધ વેરાયટીઓનો તદ્દન નવોજ સ્ટોક હાલમાં આવી ગયો છે

રવાપર રોડ પર આવેલ એવન્યુ પાર્કની સામે અને શ્રીજી ફૂટવેરની નીચે ધર્મ ડિલક્સ પાનની બાજુમાંજ આવેલ ‘શ્રીજી સિલેક્શન’  જેટલું તેના નામ થી નહિ તેટલું તેના કામથી જ જાણીતું બન્યું છે , જી હા. શ્રીજી સિલેક્શનમાં ખરીદી કરવા માટે જતા ગ્રાહકો જ ખુદ સ્વીકારે છે કે વ્યાજબી ભાવ સાથે ઉચ્ચ ગુણવત્તા સાથેની જેન્ટ્સવેર ને લગતી તમામ ચીજ વસ્તુઓની ખરીદીમાં ભરોસો અને વિશ્વાસની કસોટી પર શ્રીજી સિલેક્શન હર હંમેશ ખરું ઉતર્યું છે. ત્યારે હાલમા જ શ્રીજી સિલેક્શનમાં જેન્ટ્સવેર ને લગતી આઇટમો જેવી કે જીન્સ, ટી-શર્ટ, શર્ટ નો તદ્દન નવો જ અને વિવિધ વેરાયટીમાં સ્ટોક આવી ગયો છે ત્યારે આપ પણ આપના પરિવાર તથા મિત્ર વર્તુળ સાથે આજેજ ‘શ્રીજી સિલેક્શન’ ની મુલાકાત લેવા અવશ્ય પધારો તેવું  ‘શ્રીજી સિલેક્શન’ ના મિતભાઈ પટેલ હાર્દિક આમંત્રણ પાઠવે છે

જો આપ પણ આપના ધંધા- રોજગારની જાહેરાત અહીં આપવા ઇચ્છતા હો તો The Press Of India ના નં. 9624315303 પર વ્હોટ્સએપ મેસેજ દ્વારા મોકલી શકો છો

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.