મોરબી: સેવાકાર્યો માટે જાણીતા રાષ્ટ્રભક્ત અજય લોરિયા દ્વારા 15 ઓગસ્ટ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગા અભિયાનને વેગ આપવા માટે તા. 14-08-2023ને સોમવારના રોજ સવારે 10 કલાકે સુપર માર્કેટ પાસે 21,000 હજાર તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તો લોકોને આ તિરંગો લઇ અને પોતાના ઘર, ઓફિસ અને ફેકટરીઓમાં લગાવવા અજય લોરિયા દ્વારા અનુરોધ કરાયો છે
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide