
મોરબીના સેવાભાવી એવા યુવાન પંકજકુમાર જીવાનીનો આજે જન્મદિન હોય આ તકે તેમણે તેમના બહોળા મિત્રવર્તુલ તેમજ સગા- વ્હાલાઓ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહ્યો છે પંકાજકુમાર દિવ્યદ્રષ્ટિ માં પ્રેસ પ્રતિનિધિ તરીકે પ સક્રિય ફરજ બજાવી રહ્યા છે જેથી આજે તેમના જન્મદિન નિમિતે દિવ્યદ્રષ્ટિ ન્યુઝ પણ તેમને તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પઠે છે તમે પણ તેમના મો. નં.9726122140 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ આપી શકો છો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide




















Comments are closed.