[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષશ્રી દુર્લભજીભાઈ દેથરિયા નો ટૂંકો પરિચય આપીએ તો સન 1990 થી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની જવાબદારી સંભાળી હતી
શરૂઆતમાં કોષાધ્યક્ષ થી લઈ સન 2009 થી 2015 સુધી મોરબી તાલુકાના પ્રમુખ તરીકેની પણ જવાબદારી તેમણે સંભાળી છે ત્યારબાદ સંગઠનને ઉતરોતર મજબૂત કરી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત અને વિધાનસભા તથા લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના જ પ્રતિનિધિઓ બને તેવી સખત મહેનત અને જહેમત પણ ઉઠાવેલ છે અને 2020 થી મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળીને અત્યાર સુધીમાં અનેક પ્રજાલક્ષી કાર્યો કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવેલ છે ત્યારે આજ રોજ તેમના જન્મદિન નિમિતે તેમને ઠેર ઠેર થી શુભકામનાઓ મળી રહી હોય ધ પ્રેસ ઓફ ઈન્ડીયા ન્યૂઝ ની ટીમ પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
– રાધેશ બુધ્ધભટ્ટી
[Editor In Chief: The Press Of India]
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide