મોરબીના શનાળા બાયપાસ નજીક કાર વિચિત્ર રીતે ખાડામાં ખાબકી

0
530
/
/
/

(ધીરુભાઈ પડ્સુંબિયા દ્વારા) મોરબી પંથકમાં અકસ્માતોની સિલસિલો સતત જોવા મળે  છે અને જેમાં વધુ એક અકસ્માત શનાળા બાયપાસ નજીક જોવા મળ્યો હતો જેમાં શનાળા બાયપાસથી કંડલા તરફ જતા રોડ પર એક ખાડામાં કાર ખાબકી હતી

        મોરબીના કંડલા બાયપાસ નજીક ખાડો ખોદેલો હોય જેમાં એક સ્વીફ્ટ કાર ખાબકી હતી તેવા ફોટો હાલ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે જોકે કાર ખાડામાં કેવી રીતે ખાબકી તે પણ ફોટો જોતા વિચિત્ર અકસ્માત હોવાનું માલૂમ પડે છે તેમજ અકસ્માતમાં કોઈને ઈજા થઇ છે કે કેમ તે પણ હાલ સ્પષ્ટ બન્યું નથી પરંતુ સ્વીફ્ટ કાર ખાડામાં ખાબકી હોવાના ફોટો વાયરલ થઇ રહ્યા છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner