મોરબીમાં સોમવારથી વેપારીઓ સવારે 8 થી બપોરે ૩ સુધી જ દુકાનો ખોલશેઃ ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો.

0
2878
/

મોરબી: હાલમાં મોરબી શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક ઉછાળો થયો હોવાથી વેપારી એસો.એ આગામી સોમવારથી મોરબી શહેરમાં કરીયાણના જથ્થા બંધ વેપારીઓની દુકાનોને સવારે ૮ થી બપોરના ૩ વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે અને જો ત્રણ વાગ્ય પછી કોઇ વેપારી દુકાનો ખુલ્લી રાખશે તો ધ ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસો.દ્વારા દંડ કરવામાં આવશે તેવું અખબારી યાદીમાં જાણવા મળેલ છે.

(રિપોર્ટ રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/