મોરબીમાં પરિણીતાનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત

0
242
/
/
/

મોરબીના શનાળા રોડ પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ સવારના સુમારે ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવ મામલે મોરબી એ ડીવીઝન પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબીના શનાળા પર આવેલ નારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતીબેન હિરેનભાઈ જાની (ઉ.૨૯) વાળી સવારના સુમારે પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા ચકચાર મચી જવા પામી છે.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner