રાજકોટમાં કોરોના કહેર જારી , વધુ 16 કેસ નોંધાતા કુલ કેસનો આંકડો 831એ પહોંચ્યો

0
61
/

રાજકોટ:  આજ રોજ રાજકોટ શહેરી વિસ્તારમાં તા.24/07/2020 ના રોજ બપોરે 12:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધીમાં વધુ 16 પોઝીટીવ કેસ નોંધાયેલ છે, જેની વિગત નીચે મુજબ છે.

(૧) અમરદીપસીંગ મોહિંદરસીંગ (૩૩/પુરૂષ)
સરનામું : ફ્લેટ નં.-૫, કિર્તી કોમ્પલેક્ષ, રેલ્વે સ્ટેશન પાસે, રાજકોટ.
(૨) ડો. વિરલ મોરી (૩૦/પુરૂષ)
સરનામું : ન્યુ પપૈયાવાડી-૫, દોશી હોસ્પિટલ પાછળ, ગોંડલ રોડ, રાજકોટ.
(૩) રેખાબેન સંકલીયા (૫૧/સ્ત્રી)
સરનામું : ગાયત્રી, જલજીત સોસાયટી-૨, ગોકુલધામ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.
(૪) ચંદ્રેશ રમેશ વ્યાસ (૩૬/પુરૂષ)
સરનામું : કૃષ્ણનગર મેઈન રોડ, રાજકોટ.
(૫) ભીખુ પોપટ (૭૫/પુરૂષ)
સરનામું : કોપર, ઈલેજન, રાજકોટ.
(૬) ઇન્દુબેન બાબુ (૬૫/સ્ત્રી)
સરનામું : અલકાપુરી-૧૦ કોર્નર, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, રાજકોટ.
(૭) મોંઘીબેન ભલા (૬૦/સ્ત્રી)
સરનામું : રામનાથપરા, રાજકોટ.
(૮) મનીષ નાનજીભાઈ વસનાણી (૩૭/પુરૂષ)
સરનામું : ૭૦૨-ડી વિંગ, આદિત્ય હાઈટ એપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.
(૯) જયરાજસિંહ ગઢવી (૫૫/પુરૂષ)
સરનામું : એબી-૧૭, અમી પાર્ક સોસાયટી, મોદી સ્કુલ પાસે, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ.
(૧૦) સુધીર જીતેન્દ્રભાઈ મિયાત્રા (૩૨/પુરૂષ)
સરનામું : ભગવતીપરા-૧૭, શાક માર્કેટ પાસે, રાજકોટ.
(૧૧) નિકુંજ નરેશભાઈ દવે (૩૩/પુરૂષ)
સરનામું : ફ્લે નં.-૪૦૩, સન સીટી ઓપેલ, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.
(૧૨) ભરત દિનેશભાઈ ગજેરા (૩૯/પુરૂષ)
સરનામું : વિરાજરાજ, રણછોડનગર-૮, કુવાડવા રોડ, રાજકોટ.
(૧૩) જસ્મીન ગીરધરલાલ ધીંગાણી (૪૦/પુરૂષ)
સરનામું : નંદગાવ ટાવર-૩, ફ્લેટ નં-૩૫૪, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ રાજકોટ.
(૧૪) કેતન જયંતિલાલ ચોટાઈ (૫૫/પુરૂષ)
સરનામું : ૧૦૦૧-ઠાકોરદ્વાર, સંત ભોજલરામ માર્ગ, પમાંકુંત પોલીસ સ્ટેશન મેઈન રોડ, રાજકોટ.
(૧૫) વ્યોમ હિતેશભાઇ આટકોટીયા (૧૦/પુરૂષ)
સરનામું : શ્રી રામકૃપા, માસ્ટર સોસાયટી-૯, ૮૦ ફુટ રોડ, રાજકોટ.
(૧૬) નરેન્દ્રભાઈ વ્રજલાલ પાંચાણી (૪૫/પુરૂષ)
સરનામું : પેન્ટાગોન ટાવર, બી-૬૦૩, નાના મવા રોડ, રાજકોટ.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/