મોરબી : સીરામીક ફેકટરીમાં પડી જતા શ્રમિકનું મોત

0
161
/

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક ફેકટરીમાં મજુરી કામ દરમ્યાન પડી જતા મજૂરનું મોત થયું હતું.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે આવેલ અંબાણી સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ દાહોદના વતની મુન્નાભાઈ બાબુભાઇ મુણીયા ઉ.વ.18 નામનો મજુર યુવાન ગત તા.21ના રોજ આ કારખાનામાં મજુરી કામ કરતી વખતે પડી જતા તેને ગંભીર ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસાડ્યો હતો. જ્યાં આ મજુર યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/