મોરબી જિલ્લા કલેકટર માકડીયાની બદલી : નવા કલેક્ટર તરીકે જે.બી પટેલ

0
262
/

મોરબી : રાજ્ય સરકારે ગંજીપો ચિપીને IAS અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢ્યો છે. જેમાં મોરબીના જિલ્લા કલેકટર આર.જે. માંકડીયાને ગાંધીનગર સચિવાલય ખાતે મુકવામાં આવ્યા છે જ્યારે મોરબીના નવા જિલ્લા કલેકટર તરીકે હાલ તાપી-વ્યારા ડી.ડી.ઓ. તરીકે ફરજ બજાવતા જે.બી.પટેલને મોરબીના નવા કલેકટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.

જે બી પટેલે સામાન્ય લોકોની મદદ માટે જાણીતા છે, ખાસ કરીને ગરીબોને ઘર અપાવવા માટે વખતો વખત પ્રયાસરત રહેતા પ્રજામાં લોકપ્રિયતા ધરાવે છે.મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/