વાંકાનેરના કોઠારીયામાં ઝેરી દવા પી લેતા યુવતીનું મોત

0
54
/
/
/

વાંકાનેર : વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતી એક યુવતીએ ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં રહેતા અશોકભાઇ કોબીયાની 20 વર્ષીય પુત્રી સોનલબેને ગઈકાલે તા. 25ના રોજ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવાની અસરથી સોનલબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner