લો બોલો તસ્કરો કારખાનામાંથી એસી, ફ્રીઝ, ખુરશી સહીત કુલ ૧.૫૩ લાખનો મુદામાલ ચોરી ગયા

0
206
/

મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલા છતર ગામ પાસેના એક કારખાને તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને આ કારખાનામાંથી એસી ફ્રીજ ખુશી વેલ્ડીંગ મશીન સહિતનો કુલ મળીને એક વર્ષે પણ લાખનો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયેલ છે જેથી કરીને કારખાનાના માલિક દ્વારા ટંકારા પોલીસ સ્ટેશન ખાતે આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ બાદનપર ગામના રહેવાસી અને હાલમાં રાજકોટ યુનિવર્સિટી રોડ ઉપર આવેલ નીલકંઠ નગરમાં રહેતા અજયભાઈ ધનજીભાઈ સોલંકી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે લખ્યું છે કે મોરબી રાજકોટ હાઇવે ઉપર છતર ગામ પાસે રામ પોલિપેક કારખાનાની પાછળના ભાગમાં આલ્ફા ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું આવેલ છે જે કારખાનાને ગત મે થી જૂન મહિના દરમિયાન તસ્કરો દ્વારા નિશાન બનાવવામાં આવ્યુ હતુ અને કારખાના શટર તેમજ ઓફિસના દરવાજા તોડીને તસ્કરો ઓફિસની અંદર પ્રવેશ્યા હતા અને કારખાનામાં મુકવામાં આવેલ બે નંગ એસી, વેલ્ડીંગ મશીન, ખુરશી, ઇન્વેટર, ફ્રીઝ, વાયર સહિત કુલ મળીને ૧.૫૩ લાખનો મુદામાલ ચોરી કરી ગયેલ છે જેથી ટંકારા તાલુકા પોલીસે આ ચોરીના બનાવની ફરિયાદ નોંધીને ચોરીની ઘટનાને અંજામ આપનારા આરોપીઓને પકડવા માટે તજવીજ હાથધરી છે

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/