મોરબી રોટરી કલબ તરફથી શાળામાં ૨૦ બેન્ચ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ

50
62
/

મોરબી સ્થિત દોશી એમ.એસ અને ડાભી એમ.આર. હાઈસ્કૂલ મહાવીરનગર પંચાસર બાયપાસ ખાતે રોટરી કલબ-મોરબી તરફથી ૨૦ બેન્ચ(બેસવાની પાટલી) વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અર્પણ કરવામા આવી હતી. સાથે-સાથે વૃક્ષારોપણ પણ કરવામાંં આવેલ.જેમા રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમાર(કવિ જલરૂપ), સેક્રેટરી અબ્બાસભાઈ લાકડાવાલા,પ્રોજેકટ ચેરમેન સિદ્ધાર્થભાઈ જોષી, હરીશભાઈ શેઠ,યશવંતભાઈ પરમાર,ભાવેશભાઈ પારેખ,રાજવીરસિંહ સરવૈયા,ભરતભાઈ કાનાબારે હાજરી આપી આ કાર્યમાં સહભાગી બન્યા હતા. તેમજ રોટરી કલબના પ્રેસિડન્ટ રૂપેશભાઈ પરમારે સ્કૂલના શિક્ષક વેકરીયાને સ્મૃતિ ચિહ્ન અર્પણ કર્યુ હતુ

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

Comments are closed.