‘લોક જ્વાલા’ અખબારના મેનેજીંગ તંત્રી મયુર બુધ્ધભટ્ટીનો આજે જન્મદિન

21
126
/
/
/

મયુરભાઈ બુધ્ધભટ્ટી એ નાની ઉંમરે જ પત્રકારિત્વનાં ક્ષેત્રમાં નામ બનાવી સમગ્ર બુધ્ધભટ્ટી પરિવાર અને મારુ કંસારા સોની સમાજનું ગૌરવ વધાર્યું છે 

મોરબી: નાની ઉંમરે જ પત્રકારિત્વનાં ક્ષેત્રમાં નામ બનાવી સમગ્ર બુધ્ધભટ્ટી પરિવારનું ગૌરવ વધારનાર ‘લોક જ્વાલા’ અખબારના મેનેજીંગ તંત્રી મયુર બુધ્ધભટ્ટીનો  જન્મદિન છે ત્યારે આ અવસરની મયૂરભાઈને તેમના પિતા કિશનભાઇ બુધ્ધભટ્ટી તથા માતા શ્રીમતી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટી (મલિક અને તંત્રી : ‘દિવ્યદ્રષ્ટિ’ અખબાર)  તેમજ  મયુરભાઈના મોટાભાઈ અને ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ નેટવર્કના એડિટર ઈન ચીફ રાધેશભાઈ બુધ્ધભટ્ટી તથા તેમના ધર્મપત્ની શ્રીમતી ક્રિષ્નાબેન રાધેશભાઈ બુધ્ધભટ્ટી તેમજ મોટાભાઈ જયદેવભાઇ બુધ્ધભટ્ટી (મલિક અને તંત્રી: દિવ્યક્રાંતિ અખબાર) તરફથી મયૂરભાઈને જન્મદિનની ખુબ ખુબ આશીર્વાદ સાથે હાર્દિક  શુભકામનાઓ મળેલ છે તદુપરાંત મયૂરભાઈના   બહોળા મિત્રવર્તુળ તરફથી પણ તેમને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી છે ત્યારે આપ પણ તેમને તેમના મોં. નં.9601977755 પર જન્મદિનની હાર્દિક શુભકામનાઓ આપી શકો છો

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner

21 COMMENTS

Comments are closed.