હળવદ: ભવાની નગર પ્રાથમિક શાળામાં શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરાઈ

0
117
/

હળવદ : ” હું પહેલા શિક્ષક છું અને પછી રાષ્ટ્રપતિ ” એમ કહેનાર ભારતના સાંસ્કૃતિક દૂત, દાર્શનિક અને મહાન રાજનીતિજ્ઞ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ઈ.સ ૧૮૮૮માં થયો, ૧૯૦૮માં પ્રેસિડન્સી કોલેજ, કોલકત્તામાં સહાયક અધ્યાપક બન્યા,૧૯૨૬માં આંધ્ર. યુનિ.ના પહેલા કુલપતિ બન્યા, બનારસ હિન્દુ યુનિ.ના કુલપતિ પદે પણ રહ્યા હતા

બાદમાં ગાંધીજીના સહવાસી બનીને ૧૯૪૨ના આંદોલનમાં ભાગ લઈ જેલમાં ગયા હતા…આ પૃષ્ઠભૂમિ બાદ તેઓ રશિયાના રાજદૂત, ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ પણ બન્યા પરંતુ નિષ્ઠાપૂર્વક આજીવન તો રહ્યા શિક્ષક જ
એવા આ મહામૂલા મહામાનવના જીવનને બાળજીવનમાં ઉતારવા માટે શહેરમા આવેલ ભવાની નગરની શાળાનં૧૦,માં શિક્ષક દિવસ ઉજવવામાં આવ્યો જેમા શાળાના બાળકોએ સ્વયં શિક્ષક બની અધ્યાપન કાર્ય કરેલ શાળાના શિક્ષકઅનિલભાઈ પારેજીયા,અલ્પેશભાઈ પટેલ તરફથી બાળશિક્ષકોને પફનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/