મોરબીમાં મેઘરાજા વિરામ લેતા ગત વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં હજુ મેઘરાજા જાણે રિસાઇને બેઠા હોય એમ છાંટણા કરતા નથી જેના કારણે શહેરવાસીઓ ગરમીથી ત્રસ્ત છે અને ખેડૂતો પણ ચાતકડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અનેક જગ્યાએ મેધરાજાને મનાવવા રામધુન યોજી પ્રયત્નો કરી રહ્યા છે.
જ્યારે મોરબીના રવાપર રોડ બોનીપાર્કમાં પટેલ પાન મિત્ર મંડળ દ્વારા રામધુનનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે કુતરાને લાડવા ખવરાવી મેધરાજાને રિઝવવા પ્રયત્નો કરવામાં આવેલ હતા.
મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide