શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ

0
225
/
/
/

મોરબીમાં જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલાઓને ગંજીપાના પત્તાં અને રોકડા રૂપિયા 13,800 સાથે બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝનના પીઆઇ કોંઢીયાની સૂચનાથી પોલીસસ્ટાફ્ના માણસોના પેટ્રોલિંગ દરમિયાન ગંજીપાના પત્તાંથી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતી વિનુબેન વરાણીયા(ઉ.વ 42), ખતીજાબેન ભટ્ટી(ઉ.વ. 30), રેખાબેન વરાણીયા(ઉ.વ. 26), શકીનાબેન ભટ્ટી(ઉ.વ. 30), શબાનાબેન વકાલીયા(ઉ.વ. 39), મુમતાઝબેન સમા(ઉ.વ. 38) અને ફરજાનાબેન પીંજારા(ઉ.વ. 39)ને ગંજીપાનાં પત્તાં અને રોકડ રકમ 13,800 સાથે પકડી પાડીને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચાવડા, કોન્સ્ટેબલ અંબાપ્રતાપસિંહ જાડેજા, વનરાજભાઈ ચાવડા, અર્જુનસિંહ ઝાલા, ભગીરથભાઈ લોખીલ, મુકેશભાઈ જીલરીયા અને WLR હેતલબેન રમેશભાઈ રોકાયા હતા.

મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ 

ફેસબુક પેજ:-

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

 યુ ટ્યુબ ચેનલ :-

https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 

 ટ્વિટર:-

 https://twitter.com/thepressofindia

 ઇન્સ્ટાગ્રામ:-

https://www.instagram.com/thepressofindia/?hl=en 

 વ્હોટ્સએપ ગૃપ :-

https://chat.whatsapp.com/CwFZdFjA8tXLL3g47zE48j

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner