મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ કરશે ગજાનનપાર્ક

0
225
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી: અયોધ્યા શ્રી રામ મંદિર માટે રૂ. 21,000 જેટલી નિધિ સમર્પણ ગજાનનપાર્ક દ્વારા કરવામાં આવશે તેવું પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે

પીપળી રોડ પર આવેલ ગજાનંદ પાર્ક એસોસિએશન ના પ્રમુખ શ્રી જયદેવસિંહ જાડેજા દ્વારા નિર્યણ લેવામાં આવ્યોછે કે અયોધ્યા માં નિર્માણ થઇ રહેલ રામ મંદિર માટે સમગ્ર ગજાનંદ પાર્ક સોસાયટી તરફથી રૂપિયા 21000 ની રકમ ગજાનંદ પાર્ક ઓફિસ દ્વારા અયોધ્યા મંદિર ટ્રસ્ટમાં ફાળવવા માં આવછે..જાડેજા ના આ નિર્યણ ને સમગ્ર વિસ્તાર ના લોકોએ આવકાર્યો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/