મોરબી : સીરામીક કારખાનામાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત

40
129
/

મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ પાસે તળાવીયા શનાળા ગામ તરફ જવાના રસ્તા પર સ્થિત ક્રિયજા સીરામીક નામના કારખાનાના પાણીના હોજમાં મુસ્તુકાન શ્રીનાથ નામનો 4.5 વર્ષનો બાળક અકસ્માતે પડી જતા ડૂબી જવાથી એનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પો.સ્ટે. દ્વારા એ.ડી.ની નોંધ કરી લાપરવાહી માટે કોની જવાબદારી તે નક્કી કરવા આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/

40 COMMENTS

  1. … [Trackback]

    […] There you will find 50862 additional Information to that Topic: thepressofindia.com/morbi-ceramic-unit/ […]

  2. … [Trackback]

    […] There you can find 78126 more Info to that Topic: thepressofindia.com/morbi-ceramic-unit/ […]

Comments are closed.