મોરબી જિલ્લાના 183 પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ અપાયો

0
105
/

મોરબી : હાલ મોરબી જિલ્લા પોલીસવડા એસ. આર. ઓડેદરા દ્વારા મોરબી જિલ્લાના પોલીસકર્મીઓની આંતરિક બદલીનો આદેશ આપવામાં આવ્યો છે. જે આદેશ અનુસાર મોરબી જિલ્લાના પોલીસ સ્ટાફ પૈકી કુલ 183 પોલીસ જવાનોની આંતરિક બદલી કરવામાં આવી છે.

આ આદેશ આજ રોજ આપવામાં આવ્યો છે. પોલીસકર્મીઓની આંતરિક બદલીનું લિસ્ટ નીચેની લિંક પરથી વાંચી પણ  શકાશે.

POLICE-BADLI-1 POLICE-BADLI-2

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/