મોરબી જિલ્લામાં સરકારી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 3 લાખ લોકોના કોરોના ટેસ્ટ થયા

0
16
/

મોરબીમા આજે પણ કોરોનાના ઝીરો કેસ, હવે માત્ર 10 જ એક્ટિવ કેસ સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6493 કેસમાંથી 6142 સાજા થયા, જ્યારે અત્યાર સુધીમાં સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, કુલ એક્ટિવ કેસ 10

મોરબી : 21 જૂન, સોમવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 315 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જ્યારે આજના 315 લોકોના ટેસ્ટ સાથે મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ટેસ્ટનો આંકડો 3 લાખને પાર પોહચી ગયો છે. કોરોનાની શરૂઆતથી આજ દિન સુધીમાં સરકારી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં કુલ 3,00,017 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/