મોરબી જીલ્લામાં મેઘમહેર જોવા મળી હતી શુક્રવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરુ થયો હતો જેમાં વાંકાનેર પંથકમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો જયારે તે ઉપરાંત મોરબીમાં ૦૮ મીમી, ટંકારામાં ૨૧ મીમી અને માળીયામાં ૦૨ મીમી વરસાદ નોંધાયો છે.મોરબી જીલ્લામાં મેધમહેર થતા ગરમીમાંથી રાહત મળી હતી તો ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી વરસાદને પગલે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide