મોરબીમાં SP ડો. કારણરાજ વાઘેલા સાહેબ દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરાઈ

0
316
/
/
/

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીમાં SP ડો કરનરાજ વાઘેલા દ્વારા પીઆઈ પીએસઆઈની નિમણુંક કરવામાં આવી છે.

લિવ ઓન રિઝર્વ માં રહેલા પીએસઆઈ એમ પી સોનારા ને બી ડિવિઝનમાં મુકાયા

મોરબી તાલુકામાં રહેલા એ.વી.ગોંડલીયા ને ટંકારા,એ ડિવિઝન માં ફરજ બજાવતા એલ એન વાઢીયાને વાંકાનેર તાલુકા,બી ડિવિઝન માં ફરજ બકાવતા આર સી રામાનુજ ને હળવદ પોલીસ મથકમાં બદલી કરાઈ મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ આર.જે ચૌધરીની અમદાવાદ ખાતે બદલી થઈ જતાં એ ડિવિઝન પીઆઈ નો ચાર્જ એસઓજી પીઆઈ જે એમ આલ ને સોપાયો છે

ડો. કરણરાજસિંહ વાઘેલા (મોરબી જિલ્લા પોલીસ વડા)
( જે.એમ આલ સાહેબ , નવનિયુક્ત પી.આઈ: મોરબી પોલીસ એ ડિવિઝન )

 

મોરબીના વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

મોરબીના વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

મોરબીના સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/
Banner