મોરબી: કંસારા શેરી,પખાલી શેરી અને સાંકડી શેરીમાં તંત્ર દ્વારા સૅનેટાઇઝેશનની કામગીરી

0
233
/

[રિપોર્ટ: હરપાલસિંહ જાડેજા] મોરબી: મોરબીના ગ્રીન ચોક વિસ્તાર નજીક આવેલ કંસારા શેરી,પખાલી શેરી અને સાંકડી શેરીમાં તંત્ર દ્વારા સૅનેટાઇઝેશનની કામગીરી હાથધરવામાં આવેલ હતી

આ કામગીરીમાં પાલિકા તેમજ આરોગ્યશાખાની ટીમના સદસ્યો જોડાયા હતા જેમાં ફાયર વિભાગના કર્મચારી સલીમભાઈ નોબે અને રાયધન સોલંકીએ ભારે જહેમત ઉઠાવેલ હતી ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં તાજેતરમાંજ બે કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે હવે અત્યંત સાવધાની વર્તવી જરૂરી બને છે આથી પાલિકા તેમજ આરોગ્ય વિભાગની ટિમ દ્વારા યુદ્ધના ધોરણે સેનેટાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/