મોરબીમાં ગઈ રાત્રે દોઢ કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો

0
58
/

મોરબી : મોરબી શહેરમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહ્યો છે. રાત્રે 8:30થી 10 વાગ્યા સુધીમાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સામાકાંઠે માત્ર 5 મિમી જેટલો જ વરસાદ નોંધાયો છે.

મોરબીના વાવડી, પાનેલી, લાલપર,લખધીરપુર, ધરમપુર, જોધપુર, ફાટસર, પીપળી, શનાળા, ઘુંટુ,રવાપર અને મકનસર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જ્યારે વાંકાનેરમાં 4 મીમી અને ટંકારામાં 1 મીમી વરસાદ નોંધાઈ ચુક્યો છે

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/