મોરબીના લાયન્સનગરમાં યુવતીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

0
152
/

મોરબી : મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતી યુવતીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મોરબી શહેરના લાયન્સનગરમાં રહેતા મગનભાઇ ગેલાભાઇ પરમારના 20 વર્ષીય પુત્રી આરતીબેનએ ગઈકાલે તા. 18ના રોજ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળેફાસો ખાઇ લીધો હતો. આથી, તેનું મૃત્યુ નીપજ્યું છે. પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/