મોરબી: જીવદયા ગૃપના દિવંગત યુવાનોને શ્રધ્ધાંજલિ પાઠવવા આજે રાત્રે ભવ્ય લોકડાયરો

0
160
/

(રિપોર્ટ: પરેશ મેરજા) મોરબી: મોરબી શહેરમાં જીવદયાને લગતી સેવાકીય પ્રવૃતિઓને લઈ જાણીતું ગૃપ ‘જીવદયા ગૃપ ના બંને દિવંગત યુવાનો હર્ષ પરમાર અને મીત મેરજાની છઠ્ઠી માસિક પુણ્યતિથી નિમિતે આજે રાત્રે ૯:૩૦ કલાકે ઉમિયા સર્કલ, કેનાલ ચોકડી પાસે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં કલાકારોમાથી કુલદીપ ગઢવી, કૌશિક ગૌસ્વામી, ભાવેશ રામ, અને વિશાળ વરુ ડાયરાની જમાવટ કરશે તેવું અખબારી યાદીમાં જણાવાયું છે

મોરબીના વધુ સમાચારો માટે The Press Of India ની નીચે આપેલ લિન્ક સાથે જોડાઓ

-:ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
-:યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber 
-:ટ્વિટર:-
 https://twitter.com/thepressofindia
-:ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en 
-:વ્હોટ્સએપ ગૃપ :-
https://chat.whatsapp.com/GmiNcCIkwLI7wVeMdeDQxP

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/