મોરબી : માધવ હોસ્પિટલના શુભારંભે ફ્રી નિદાન કેમ્પનું આયોજન

0
126
/

15 થી 20 જુલાઈ સુધી નિઃશુલ્ક નિદાન કરાશે

મોરબી : મોરબીમાં આવતીકાલે 14 જુલાઈથી માધવ હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહયો છે. ત્યારે શુભારંભે મોરબીની જનતા માટે એક અઠવાડિયા માટે પરમેશ્વર પ્લાઝા, પહેલા માળે, ૭/૮, સાવસર પ્લોટ, જલારામ મંદિરની સામે, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે ફ્રી નિદાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.આ નિઃશુલ્ક નિદાન કેમ્પમાં હૃદયરોગ, ડાયાબીટીસ, ઝેરી દવાની અસર, ફેફસા – શ્વાશને લગતી બીમારીઓ, પક્ષઘાત, પેટ-લીવરના રોગો, કીડનીના રોગો, બ્લડપ્રેસર (બી.પી.), થાયરોઇડ, સર્પદંશ, મગજના રોગો, ખેચ – આચકી, દરેક પ્રકારના તાવ, વાની બીમારી, તમામ પ્રકારના ગંભીર રોગનું નિદાન માટે કરવામાં આવશે. તો આ ફ્રી કેમ્પમાં વધુને વધુ લોકોએ લાભ લેવા માટે ડો. ચિરાગ આદ્રોજાએ અનુરોધ કર્યો છે

મોરબીના વધુ સમાચારો માટે નીચેની લિન્ક પર ક્લિક કરો અને The Press Of India નું ફેસબુક પેજ લાઇક કરો…

https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks

The Press Of India ના વ્હોટ્સએપ ગૃપ માં જોડાવા નીચેની લિન્ક પર ક્લિક કરો

https://chat.whatsapp.com/CTjqfxZhxHMDs0kXGSjRD8

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/